Navratri 2023: નવરાત્રી નિમિતે ધનરાજ નથવાણીએ લોન્ચ કર્યું આલ્બમ ‘પંચવી’, બોલિવૂડના દિગ્ગજ ગાયકે આપ્યો છે સ્વર
નવરાત્રીના તહેવારો હવે શરૂ થવાની તૈયારી છે ત્યારે જાણીતા ઉદ્યોગપતિ પરિમલ નથવાણીના પુત્ર ધનરાજ નથવાણી સંગીતસભર પ્રસ્તુતી પંચવીને કારણે ચર્ચામ...