DMCA compliant image માર્ગી વૈષ્ણવ સાધુ સમાજ માટે બાય બાય નવરાત્રી' નું ભવ્ય આયોજન - sadhuvandna

Header Ads

Breaking News

માર્ગી વૈષ્ણવ સાધુ સમાજ માટે બાય બાય નવરાત્રી' નું ભવ્ય આયોજન

 માર્ગી વૈષ્ણવ સાધુ સમાજ માટે બાય બાય નવરાત્રી' નું ભવ્ય આયોજન


*પૂજ્ય શ્રી મોરારીબાપુના આશીર્વાદથી બાય બાય નવરાત્રી,નું આયોજન*રાજકોટ:- ગરબે ઘૂમવા વૈષ્ણવ સાધુ સમાજનું યુવાધન જેની આતુરતાથી રાહ જોઈ રહ્યું છે. ત્યારે પૂજ્ય શ્રી મોરારીબાપુના આશીર્વાદથી માર્ગી વૈષ્ણવ સાધુ સમાજ માટે બાય બાય નવરાત્રી' નું આયોજન કર્યું છે. તારીખ:-13/10/2024 ને રવિવારનાં રોજ સ્થળ:- રાધે ડાંડીયા ગ્રાઉન્ડ, 150 ફૂટ રીંગ રોડ. નાના મવા સર્કલ બાજુમાં, પ્રતિલોક પાર્ટી પ્લોટની સામે રાજકોટ ખાતે કરાયું છે. જેમાં વિશાળ ગ્રાઉન્ડ સાથે લાઇવ ઓરકેસ્ટ્રા ટીમ તથા ગુજરાતનાં પ્રખ્યાત સિંગરો તેમજ ફૂટ સ્ટોલ, સરપ્રાઈઝ ગીફ્ટ તેમજ સેલ્ફી જોન તો ખરીજ આ બાય બાય નવરાત્રીમાં લાઇવ સાથે ખેલૈયાઓને મન મૂકી ધૂમાવસે આ બાય બાય નવરાત્રીના પાસ મેળવવા માટે ઓર્ગેનાઇઝર ઉજેશભાઈ દેશાણી મો.9825155351 અને રાજેશભાઈ કાપડી મો.9376920169 તેમજ તુલસીભાઈ ગોંડલીયા મો.9727519739 તથા પ્રવીણભાઈ હરિયાણી મો.9714790000 તેમજ નિલેશભાઈ દાણીધારીયા મો.9904613610 અને નિલેશભાઈ દાણીધારીયા મો.9904387688 તેમજ બાલાભાઈ સરપદડીયા મો.9879278882 પર સંપર્ક કરી વહેલા તે પહેલાં ધોરણે પાસ મેળવી લેવા અનુરોધ કરાયો છે




No comments