ભાવનગર ભાવનગર યુનિવર્સિટી આંતર કોલેજ રાયફલ,પિસ્તોલ સ્પર્ધા મા ભાવનગર સાધુ સમાજ ની દીકરી પ્રથમ
મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી આંતર કોલેજ રાયફલ,પિસ્તોલ સ્પર્ધા અકવાડા શૂટિંગ રેન્જમાં યોજાય હતી. તેમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનારા ખેલાડી માં શ્રી વૈષ્ણવ સાધુ સમાજ ની દીકરી ગોંડલીયા વંદનાબેન ધ્રુવભાઈ સિલેક્ટ થઈ.આગવો ઈતિહાસ રચી દીધો.
ખુબ ખુબ અભિનંદન
ભાવનગર પ્રતિનિધિ ધ્રુવભાઈ આનંદરામજી ગોંડલીયા ના સુપુત્રી છે.
No comments