અનિડા જ્ઞાતિગૌરવ
પ્રશાંત ગોંડલિયા લંડન સ્થિત Coventry uni.B.e. computer eng. ફર્સ્ટકલાશ કોમ્પ્યુટર સાયન્સની ડીગ્રી હાલમાંજ પ્રાપ્ત કરી
-: જ્ઞાતિગૌરવ :- અનિડા મંડળ ના મહંત શ્રી શંતિરામબાપુ ગોંડલિયાના પૌત્ર તેમજ રાજકોર સ્થિત અલ્પેશ ભાઈ, અને સુનિતાબેન ગોંડલિયા પી- જી-વી-સી.એલ (ડી-વાય.એસ.ઓ) રાજકોટના- પુત્ર પ્રશાંત ગોંડલિયા, યુકે. લંડન સ્થિત Coventry uni. B.e. computer eng. માંથી ફર્સ્ટકલાશ સાથે કોમ્પ્યુટર સાયન્સની ડીગ્રી હાલમાંજ પ્રાપ્ત કરી બર્મિંગહામ સિટી ખાતે પાયથોન ડેવલોપર એન્જિનિયર તરીકે જોઈન્ટ થયેલ છે. જે ગોંડલિયા પરિવાર- અનીડા રાજકોટ,તથા મોશાળ પક્ષ દેશાણી પરિવાર (રાજકોટ) માટે તથા સાધુસમાજ માટે ગૌરવપૂર્ણ અને આનંદદાયકછે. તથા પ્રશાંતના કઝીન સીસ્ટર તેજસ્વીબેન. નિલેશભાઈ ગોંડલિયા પણ આઈ.ટી. એન્જિ તરીકે લંડન - સર્વિસ કરી રહેલ છે. આ પ્રસંગે પ્રશાંત ગોંડલિયા તરફ થી "સાધુવંદના ઈ બૂકને ભાવપુષ્પ રૂપે રૂા.-૨૫૦૦/- ભેટ આપવામાં આવેછે. અને "સાધુવંદના" ઉત્તરોતર પ્રગતિ કરે શુભેચ્છા- પાઠવે છે. - અહેવાલ:છગનભાઈ દૂધરેજીયા
No comments