સાધુશ્રી પરેશબાપુ હરીયાણી એ મહુવા વૈષ્ણવ સાધુ સમાજ ના પ્રમુખ તરીકે વિધિવત ચાર્જ સંભાળ્યો
જય સિયારામ આજ રોજ તાઃ14.10.2024ના રોજ સાધુ શ્રી પરેશબાપુ હરિયાણી એ વૈષ્ણવ સાધુ સમાજ મહૂવા ના પ્રમુખ તરીકે નો વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો છે આપ સમાજ ના આશીર્વાદ સાથે થી સમાજ ના કાર્યો હંમેશા કરવા તત્પર રહેશો એવી અભ્યર્થના જય સિયારામ
No comments