ભૂણાવા મુકામે સમાધિસ્થ સાધુશ્રી પ્રવિણદાસજી બાલકદાસજી દુધરેજિયા નાં આત્મા ના કલ્યાણઅર્થે સંત ભોજનભંડારો તા:૮/૧૦/૨૦૨૪ ને મંગળવાર નાં યોજાય ગયો
રમેશભાઈ સરપદડિયા
અહેવાલઃ|રાજકોટ
સમાધિસ્થ સાધુશ્રી પ્રવિણદાસજી બાલકદાસજી દુધરેજિયા નાં આત્મા ના કલ્યાણઅર્થે સંત ભોજનભંડારો તા:૮/૧૦/૨૦૨૪ ને મંગળવાર નાં યોજાય ગયો જેમાં 1008 મહામંડલેશ્વર મહંત શ્રી ભુપતદાસબાપુ વિસાજીદાદાધામ સરપદડ,ભરતદાસ બાપુ ધુતારપુર રામદાસ બાપુ ધુતારપુર તેમજ સાધુસમાજ પ્રમુખ મનોજ મેસવાણિયા,પ્રફુલભાઈ દૂધરેજિયા બંધાળા, મહંતશ્રી અમરદાસબાપુ દુધરેજિયા સામાજિક કાર્યકર્તા રમેશભાઈ સરપદડિયા સહિત સંતો મહંતો ની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી.ત્યારે શ્રી વૈશ્નવ સાધુ માર્ગી વૈરાગી પરંપરા અનુસાર સાંજના સમાધિ પૂજન,ધર્મસભા,અને મહાપ્રસાદ નું સુંદર આયોજન થયેલ.રાત્રિના ભવ્ય સંતવાણી યોજાઈ હતી જેમાં સંતવાણી આરાધકો એ પ્રાચીન ભજનોનું રસપાન કરાવ્યું હતું
લિઃસાધુશ્રી પ્રીતેશભાઈ દૂધરેજિયા ગામ ભૂણાવા તા ગોંડલ
No comments