મહુવા,વૈષ્ણવ સાધુ સમાજ પરિવાર. સાધુ શ્રી પરેશબાપુ હરિયાણી પ્રમુખ તરીકે બીન હરીફ વરણી
પરમસ્નેહી તેમજ મહુવા નગરપાલિકાનાસક્રીય કાઉન્સિલર,તેમજ સામાજિકયુવાઆગેવાન, સાધુશ્રીપરેશબાપુહરીયાણી, (મધુરગંગા)શ્રીમહુવાવૈષ્ણવ સાધુ સમાજના પ્રમુખ તરીકે બીન હરીફ વરણી થવા બદલ સાધુવંદના ડિજીટલ મીડિયા ખૂબ જ હર્ષની લાગણી અનુભવે છે આજ ઘણા વર્ષો બાદ મહુવા સાધુ સમાજ ને યુવા પ્રમુખ મળ્યા છે એ પણ
એક અનેરી સિદ્ધિ ગણાય સમગ્ર સમાજ ની એક અંતર ની લાગણીને આજ વાચા મળી એવું કહેવું પણ અતિશ્યોક્તિ ના ગણાય. ત્યારે એટલું કહેવું ઘટે જો આવા કર્મનિષ્ઠ યુવા પ્રમુખ સમાજને યોગ્ય દિશામાં લયિ જસે એવી લોક લાગણી છે.ફરી એક વાર સાધુ શ્રી પરેશબાપુહરિયાણીનેહાર્દિક શુભકામનાઓ.
No comments