સેંજળધામ માં આગામી પાટોત્સવ પર્વ ઉપક્રમે વૈષ્ણવ માર્ગી સાધુ પરીવારના યુવક- યુવતીઓ માટે સમુહલગ્ન નું આયોજન
વૈષ્ણવ (માર્ગી) સાધુ સમાજ ને જાણ કરવામા આવે છે કે પુ.ધ્યાનસ્વામી બાપા એવમ્ પુ.મોરારીબાપુના કૃપા આશીર્વાદથી સેંજળધામમાં આગામી પાટોત્સવ પર્વ ઉપક્રમે વૈષ્ણવમાર્ગીસાધુ પરીવારના યુવક-યુવતીઓ માટે સમુહલગ્ન નું આયોજન થયેલ છે. ફોર્મ ભરવાની તારીખ ૧૮/૧૧/૨૦૨૪ ના રોજ જાહેર કરવામાં આવશે.
સમુહ લગ્ન સમારોહ પુ.ધ્યાનસ્વામી બાપા આશ્રમ સેંજળધામ સં.ર૦૮૧ માઘ પૂર્ણિમા તા.૧૨/૦૨/૨૦૨૫
ધ્યાનસ્વામી બાપા ટ્રસ્ટ વતી, મો.૮૨૦૦૧૫૯૬૬૪ (તુલસીભાઈ વી. હરીયાણી)
No comments