ગૌરવભાઈ દેશાણી નું લિખિત પુસ્તક ફંડામેન્ટલ ઓફ સાઇબર સિક્યુરિટી નું ગૃહમંત્રી દ્વારા વિમોચન
શ્રી વૈષ્ણવ સાધુ માર્ગી વૈરાગી પરિવાર નું ગૌરવ
ગૃહમંત્રી સન્માનીય શ્રી હર્ષસંઘવી ના ડૉ. કિરીટભાઈ દેશાણી. (અમરેલી) ના વરદ હસ્તે.તારીખ.1.10.2024 ના સુપુત્ર ગૌરવભાઈ દેશાણી નું લિખિત રોજ ગાંધીનગર ખાતે થયું. શ્રી પુસ્તક ફંડામેન્ટલ ઓફ સાઇબર ગૌરવભાઈદેશાણીએ શ્રી વૈષ્ણવ સાધુ સિક્યુરિટી નું વિમોચન ગુજરાત ના માર્ગીવૈરાગીપરિવારનુંતેમજરાજ્યનું ગૌરવવધારેલછે.
અહેવાલ:માધવીબેન હરિયાણી.અમરેલી
No comments