વૈષ્ણ સાધુ સમાજ બા.વૈ.) આયોજિત
નવયુગ ચેરીટેબલ ટ્રસ્ટ જુનાગઢ
" શરદ પૂર્ણિમા રાસોત્સવ 2024"
જુનાગઢ તા. 17/10/2024 ગુરૂવાર રાત્રીના ખેલૈયા દીકરા દીકરીઓના ઈચ્છાને માન-સન્માનમાં ફેરવી એક દિવસીય 9.00 થી 12.00
શ્રી નવયુગ ચેરીટેબલ ટ્રસ્ટે પ્રથમ વખત
"શરદપૂર્ણિમા રાસોત્સવ-2024"
નું આયોજન કર્યું. ખેલૈયા ભાઈઓ- બહેનો માતાઓ, દીકરીઓ, બાળકોના ભાવને
ખુબજ બહોળી અંદાજીત 400 જેટલી સંખ્યામાં ઉપસ્થિત રહી, મધુરમ બાયપાસ શ્રી કષ્ટભંજન મંદિરના પટરાગણમાં ખુબ સારી રીતે રાસ રમઝટ યોજાઈ ગયો.
પ્રથમ માં નવદુગૉની આરતી હનુમાનજી મહારાજ, રાધાકૃષ્ણ મહત્વ શરદપૂર્ણિમાનુ મહિમા સાથે જય આધ્યા શક્તિ આરતીએ 9:00 વાગ્યે શરૂ કરી રંગ જમાવ્યો. સતત અલગ અલગ ઢબ, ડીજેના તાલ સથવારે બધા ગૃપ વાઈઝ તથા બે બે રાઉન્ડમાં સાધુ સમાજની ગરિમા સાધુ સમાજે સંસ્કૃતિને દિપાવવાનો સુંદર પ્રયાસ કરેલ. પ્રથમ પ્રયાસ ખુબ સફળતા ઉત્સાહ સાથે જોરશોરથી રાસ રમઝટ સાથે ઉજવણી કરી. નવયુગ ચેરીટેબલ ટ્રસ્ટ જુનાગઢના પ્રમુખશ્રી, તમામ સભ્યોના ટીમવકૅથી ઉત્સાહના ભાવ સાથે રાસોત્સવ દિપી ઉઠ્યો. ખૈલેયાઓએ આગામી વષૅ માટે નવયુગ ચેરીટેબલ ટ્રસ્ટ પાસે નવરાત્રીની ઉજવણી કરો તેવો સહુએ અભિગમ દાખવીયો. તમામ હાજર રહેલ ખેલૈયા ભાઈઓ-બહેનો તેમજ અનુદાન આપનાર દાતાશ્રીઓનો ખુબ ખુબ આભાર અભિવાદન. છેલ્લે 12.00 વાગ્યે તમામ પધારેલ અબાલવૃદ્ધ ભાઈઓ બહેનો ચા પાણી સ્વેચ્છાએ અનલિમિટેડ અલ્પાહાર લઈ છુટા પડે. જે જ્ગ્યાના દાતાશ્રી આસોપાલવ સોસાયટી કસ્ટભંજન મંદિર પટરાંગણનો પણ ખુબ ખુબ આભાર અભિવાદન.
જય હો ધન્ય હો
શ્રી વૈષ્ણવ સાધુ સમાજ નવયુગ ચેરીટેબલ ટ્રસ્ટ જુનાગઢ
ધન્ય હો જય હો
અહેવાલ :- કૌશિકભાઇ મેસવાણિયા-જુનાગઢ
No comments