રાજકોટ રામકથા નું કાર્યાલય ખુલ્લું મુકાયું
આજરોજ પૂજ્ય બાપુ ની રાજકોટની રામકથા નું કાર્યાલય પૂજ્ય સરસ્વતી સ્વામીશ્રી દ્વારા ખુલ્લું મુકવામાં આવ્યું જેમાં રાજકોટના બહોળી સંખ્યામાં ઉદ્યોગપતિઓ ,નગર શ્રેષ્ઠીઓ હાજર રહીને પોતાનો ઉત્સાહ સાથેનો ભાવ દર્શાવેલ,, આમ આ કથા આંતરરાષ્ટ્રીય કક્ષાની કથા બની રહે એવું આયોજન સદભાવના ટ્રસ્ટ રાજકોટના સમસ્ત રામકોટ વાસી દ્વારા થયા જઈ રહી છે એવું આયોજક દ્વારા જણાવેલ જય સીયારામ ,,જય સીયારામ ના જયકાર સાથે વાતાવરણ, માહોલ જાણે કથા મંડપમાં હોઈએ એવું રૂડું બની ગયેલ
No comments