જરૂરિયાત
મંદ બાળકો ને અભ્યાસ અર્થે ની સામગ્રી વિતરણ
આજરોજ સાધુવંદના ડિજિટલ મીડિયા પ્રતિંનિધિ અમરેલી દ્વારા જરૂરિયાત મંદ બાળકો
ને અભ્યાસ અર્થે ની સામગ્રી જેવી કે પુસ્તકો,નોટબુક,નાના બાળકો માટે પેન્સિલ,લંચબૉક્સ, ઇરેજર,સ્કુલબેગ,વોટરબેગ જેવી અનેક આઈટમ નો બાળકો તેમજ વિદ્યાર્થીઓ ના
ઘરે ઘરે જઈ વિનામૂલ્યે વિતરણ કરાયું હતું
આ કાર્ય મા માનસવાટિકા ના સભ્યો શ્રી ડોકટર k.b દેશાણી સાહેબ,દલપતબાપુ ગોંડલિયા,વિઠ્ઠલબાપુ,તેમજ અનિલભાઈ દેશાણી,રજનીભાઇ,માધવીબેન હરિયાણી જોડાયા હતા.
જેમાં અનુદાન. દાતા તરીકે સહયોગ
આપનાર રામવાડી યુવા એકતા મંચ પ્રમુખશ્રી મનીષભાઈ ગોંડલિયા.(સુરત).શ્રી પ્રફુલભાઈ
હરિહર (કોડીનાર).શ્રી વિપુલભાઈ દેશાણી પ્રમુખ શ્રી (કેશોદ) નો સહયોગ તેમજ માધવીબેન હરિયાણી (અમરેલી) નો સહયોગ પ્રાપ્ત
થયો હતો.
No comments