DMCA compliant image સંત ભોજન ભંડારો મું. મોટા દડવા, હમીરપરા, તા. ગોંડલ, - sadhuvandna

Header Ads

Breaking News

સંત ભોજન ભંડારો મું. મોટા દડવા, હમીરપરા, તા. ગોંડલ,

 સંત ભોજન ભંડારો


સમાધિસ્થ સાધુ શ્રી રંભાબેન કાળીદાસજી દાણીધારીયા

 

 સમાધિસ્થ સાધુ શ્રી  રંભાબેન કાળીદાસજી દાણીધારીયા (ઉ.વ. ૧૦૮) સં. ૨૦૮૦ ના ભાદરવા સુદ-ર ને તા. ૫-૯-૨૦૨૪ ગુરૂવારના રોજ શ્રી રામ ચરણ પામેલ . તેમના આત્માના કલ્યાણ અર્થે સંત ભોજન (ભંડારો) સંવત ર૦૮૦ ને ભાદરવા સુદ ૧૧|| (સાડી અગીયારસ) ને તા. ૧૫-૯-૨૦૨૪ રવિવાર ના રોજ રાખેલહતો.ત્યારે સંતો મહંતો અને સામાજિક અગ્રણીયો તેમજ દિવંગત ના પરિવારજનો ની વિશાળ સંખ્યા માં ઉપસ્થિતિ રહી હતી

ધાર્મીક પ્રસંગો અંતર્ગત

 શ્રી મહંતશ્રીઓ/સંતોનુ સ્વાગતઃ તા. ૧૫-૯-૨૦૨૪ ને રવિવાર સાંજના ૫:૦૦ કલાકે થયું હતું

 શ્રી સંત ભોજન તા. ૧૫-૯-૨૦૨૪ ને રવિવાર સાંજના થયું હતું તેમજ રાત્રીના ભવ્ય સંતવાણી કાર્યક્રમ યોજાય હતો જેમાં નામી અનામી સંતવાણી આરાધકોએ પ્રાચીન ભજનોનું રસપાન કરાવ્યું હતું

 

સ્વ.સાધુ શ્રી રામદાસજી કાળીદાસજી દાણીધારીયા ,

(મો. ૯૭૨૪૬ ૨૨૦૮૫) સાધુ શ્રી મનહરદાસજી કાળીદાસજી દાણીધારીયા (મો. ૯૬૬૪૬ ૦૨૯૩૮) સાધુ શ્રી વિનોદદાસજી કાળીદાસજી દાણીધારીયા (મો. ૯૮રપ૭ ૦૬૧૧૯) સાધુ શ્રી વિજયદાસજી કાળીદાસજી દાણીધારીયા (મો. ૯ર૬૫ર ર૪૬૩૩)

 

મું. મોટા દડવા, હમીરપરા, તા. ગોંડલ, જી. રાજકોટ.

 

અહેવાલ:નરેશભાઈ દેશાણી.રાજકોટ





No comments