લુણીવાવ મુકામે ભંડારો યોજાય ગયો
તા.12/9/2024 નારોજ લુણિવાવ મુકામે શ્રી
ઈલાબેન નરોત્તમદાસ ગોંડલિયા ના આત્મા ના સ્મરણાર્થે સંત ભોજન ભંડારો સંતો મહંતો
અને દિવંગત ના વિશાળ પરિવારજનો ની ઉપસ્થિતિમાં સંપન્ન થયો જેમાં 1008 મહામંડલેશ્વર શ્રી શ્રી સીતારામબાપુ ગોંડલ .ની વિશેષ
ઉપસ્થિતિ રહી હતી ત્યારે સમાધીપૂજન સંતસામૈયા અને સાંજ ના સંતભોજન ના સુંદર
કાર્યક્રમો યોજાયા હતા
No comments