મહાવિષ્ણુ મંડપ મહોત્સવ રાજકોટ
સમાધીસ્થ સાધુશ્રી કાળીદાસબાપુ જેરામદાસબાપુ ગોડલીયા તથા સમાધીસ્થ સાધુશ્રી મોંઘીબા કાળીદાસબાપુ ગોડલીયા
તથા સમાધીસ્થ સાધુશ્રી. સાધુ ધરમદાસબાપુ
કાળીદાસબાપુ ગોડલીયા તથા સમાધીસ્થ
સાધુશ્રી નમદાબા ધરમદાસબાપુ ગોંડલીયા તથા
સમાધીસ્થ સાધુશ્રી ભીખારામબાપું ધરમદાસબાપુ ગોંડલીયા તથા સમાધીસ્થ સાધુશ્રી વિજયાબેન નીબારામબાપુ
ગોડલીયા તથા સમાધીસ્થ સાધુશ્રી
જાનકીદાસબાપુ ધરમદાસબાપુ ગોંડલીયા તથા
સમાધીસ્થ સાધુશ્રી પ્રવિણદાસબાપુ ધરમદાસબાપુ ગોડલીયાતથા સમાધીસ્થ સાધુશ્રી ખીમદાસબાપુ આશારામબાપુ
દેશાણી (પાંચવડા) તથા સમાધીસ્થ સાધુશ્રી
રાજબાઈબા ખીસદાસબાપુ દેશાણી (પાંચવડા), તથા સમાધીસ્થ
સાધુશ્રી સજયદાસ રવિદાસબાપુ સરપદડીયા (સરપદડ), તથા અમારા
ગોંડલીયા પરીવારના નામી અનાના દિવગત આત્માના કલ્યાણ અર્થે તથા (મેસવડા) ગામ ના
ભુમડળના સર્વે દેવી જીવઆત્માના કલ્યાણ અર્થે શ્રી મહાવિષ્ણુ મંડપ મહોત્સવ
વિ.સ. ૨૦૮D ના ભાદરવા વદ - ૧૧ ને શનિવાર તા. ૨૮ ૯-૨૨૦૨૪ ના રોજ શુભ દિને
રાખેલ સંપન્ન થયેલ ત્યારે સંતો મહંતો જેમાં ગુરૂગાદી મહામંડલેશ્વર ૧૦૦૮ મહંત શ્રી
સીતારામબાપુ ગોંડલીયા - લોહંગધામ, ગોંડલ ,મહામંડલેશ્વર ૧૦૦૮ મહત શ્રી સુખદેવદાસબાપુ - દાણીધાર ધામ, દાણીધાર મહામંડલેશ્વર ૧૦૦૮ મહંત શ્રી ભુપેન્દ્રદાસબાપુ સરપદડીયા -
વિશાજીધામ, સરપદડ મહંત શ્રી રસીકદાસબાપુ દેશાણી - દેશળપીરધામ,
ગરણી મહંત શ્રી ચતુરદાસબાપુ દેશાણી - દેશળપીરધામ, ગરણી મહંત શ્રી દામોદરદાસબાપુ દુધરેજીયા - ગઢકા મહંત શ્રી શાંતિદાસબાપુ
દાણીધારીયા - ચણોલ, વિસામણ મંડળ મહત શ્રી પુનિતદાસ
(પિન્ટુભાઈ) ગોડલીયા - ભીચરી માતાજી મંદિર, ભીચરી ધાર મહંત
શ્રી સાધુ ડો. ભરતદાસબાપુ દેશાણી -સાધુશ્રી મોરારિદાસજી હરીયાણી બારડોલી-રાજકોટ મહંત શ્રી સાધુ રમેશદાસ ભનુદાસબાપુ ગોંડલીયા - રાજકોટ મહંત શ્રી
સાધુ ગીરીશદાસબાપુ દાણીધારીયા - લોધીડા મહંત શ્રી સાધુ હરજીવનદાસબાપુ દેશાણી-
રાજકોટ મહંત શ્રી સાધુ ભરતદાસબાપુ
ગોંડલીયા મોવૈયા મહંત શ્રી સાધુ પ્રભુદાસબાપુ ગોંડલીયા - આઘીયા સાધુ શ્રી
જમનાદાસબાપુ તનદાસબાપુ દેશાણી - કડુકા સાધુ શ્રી નરશીદાસબાપુ તુલશીદાસબાપુ
દાણીધારીયા - રાજકોટ સાધુ શ્રી દીનેશદાસજી પ્રભુદાસબાપુ દેશાણી - લીલાપુર સાધુ
શ્રી પંકજકુમાર જમનાદાસબાપુ દેશાણી - અમદાવાદ સાધુ શ્રી રમણીકદાસજી માધવદાસબાપુ
દુધરેજીયા - રાજકોટ સાધુ શ્રી દેવીદાસ શીવરામબાપુ સરપદડીયા - રાજકોટ કોટવાળ શ્રી
સાધુ મુકેશદાસજી ચમનદાસબાપુ સરપદડીયા - નગરપીપળીયા કોટવાળ સાધુ શ્રી વલ્લભદાસજી
શીવરામબાપુ કાપડી - ચણોલ (ફતેપર)
મહંત શ્રી સાધુ ભીખારામબાપુ
મોહનદાસબાપુ દુધરેજીયા - જામગઢ મહંત શ્રી સાધુ ચતુરદાસબાપુ ભકિતરામબાપુ દેશાણી -
વિરપર મહંત શ્રી સાધુ મનહરદાસબાપુ મણીરામબાપુ દુધરેજીયા - રાજકોટ સત્ય શ્રી સાધુ
જયસુખદાસજી પરષોતમબાપુ ગોંડલીયા - ભોજપરી સભ્ય શ્રી સાધુ હરેશભાઈ રઘુરામબાપુ
ગોંડલીયા - રાજકોટ સભ્ય શ્રી ગોપાલદાસજી અનુદાસબાપુ ગોંડલીયા - પારેવાડા કોટવાળ
શ્રી સાધુ કાનદાસસબાપુ મોહનદાસબાપુ દુધરેજીયા - જામગઢ કોટવાળ શ્રી સાધુ રમેશદાસ
મોહનદાસબાપુ દુધરેજીયા - ગઢકા ઉપસ્થિતિ રહી હતી ત્યારે રાજકોટ સાધુ સમાજ ની વિશાળ
સંખ્યામાં ઉપસ્થિતિ રહી હતી આ પ્રસંગ દરમિયાન સાંજના ધર્મસભા નું સુંદર આયોજન થયેલ
જેમાં આમંત્રિત સંતો મહંતો તેમજ સામાજિક અગ્રણીયો નું ભાવભેર સત્કાર સમારંભ પણ
થયેલ.સાંજ ના મહાપ્રસાદ માં સાધુ સમાજ પરંપરા અનુસાર વ્યંજનો નો રસથાળ પીરસાય હતા.રાત્રીના ભવ્ય
સંતવાણી નો કાર્યક્રમ માં સંતવાણી આરાધકો
એ પ્રાચીન ભજનો નું રસપાન કરાવેલ
આ પ્રસંગ દરમિયાન ઉપસ્થિત સમગ્ર
સાધુ સમાજ ને શ્રી વૈષ્ણવ સાધુ માર્ગી વૈરાગી પ્રણાલી અનુસાર સ્મુરીતિચિન્હ રૂપેની
સપ્રેમભેટ લહાણી પણ કરવામાં આવેલ
No comments