DMCA compliant image બાલાજી એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ - sadhuvandna

Header Ads

Breaking News

બાલાજી એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ

શ્રી બાલાજી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્રારા આયોજીત શાસ્ત્રી મેદાન માં ગણેશ મહોત્સવ એજ્યુકેશન કા રાજા

તા 8-9 રવિવાર નાં રોજ મહાઆરતી અને ભજીયા પ્રસાદ માં ભક્તો નું ઘોડાપુર ઉમટ્યું 6000 થી વધુ ભક્તો એ આરતી અને ભજીયા પ્રસાદ નો લાભ લીધો અને દરરોજ અવનવા સંસ્કૃતિક કાર્યક્રમો સાથે પ્રસાદ ચાલુ રહેસે જેમાં આજ રોજ તા 9-9 સોમવાર નાં વડાપાઉં નો પ્રસાદ રહેશે તો જાહેર જનતા ને આરતી અને પ્રસાદ નો લાભ લેવા હાર્દિક આમંત્રણ છે આરતી નો સમય સાંજે 7:45 નો રહેશે 
સ્થળ શાસ્ત્રી મેદાન રાજકુમાર કોલેજ ગેટ સામે 
રાજકોટ

7 -9 થી 16-9 દરરોજ મહા આરતી પ્રસાદ અને સાંસ્કૃતિક કાર્યક્રમ 17-9 વિસર્જન




No comments