જૂનાગઢ ખાતે નવયુગ ચેરીટેબલે
ટ્રસ્ટ દ્વારા સરસ્વતી સંન્માન તેમજ વડીલવંદના કાર્યક્રમ યોજાય ગયો
તારીખ:10/09/2024 રવિવાર ના જૂનાગઢ ખાતે નવયુગ
ચેરીટેબલે ટ્રસ્ટ દ્વારા સરસ્વતી સંન્માન તેમજ વડીલવંદના કાર્યક્રમ યોજાય ગયો
ત્યારે વિવિધ કક્ષા માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ને શિલ્ડ બેગ અને અન્ય પુરસ્કૃત
ઇનામો દ્વારા સંન્માનિત કરાયા હતા આ તકે જૂનાગઢ સમસ્ત જૂનાગઢ સાધુસમાજ ઉપસ્થિત
રહ્યો હતો વિશાળ પાર્ટીપ્લોટ માં આયોજિત કાર્યક્રમ નું સુંદર આયોજન થયેલ ત્યારે
વિવિધ ક્ષેત્રો માંથી સામાજિક અગ્રણીયો તેમજ સંતો મહંતો ની વિશેષ ઉપસ્થિતિ રહી હતી
જેમાં ગોંડલ થી યુવાસાધુસમાજ પ્રમુખ શ્રી મનોજભાઈ ગોંડલીયા.શ્રી પ્રફુલભાઇ દુધરેજીયા(સંગમ
મેરેજબ્યુરો).રાજકોટ થી શ્રી હરિદાસજી બાપુ,તેમજ રાવણી (વિસાવદર)થી કાલાવડ મંડળ મહંતશ્રી મગનદાસજી બાપુ દુધરેજીયા, મહંતશ્રી કરસનદાસબાપુ, નવા રણુજા (ગોલીડા)
મહંતશ્રી જલારામભાઈ ગોંડલીયા, તા. પ્રમુખ, વિપુલભાઈ દેશાણી કેશોદ,શ્રી કનુભાઈ ગોંડલીયા, રાજકોટ,શ્રી મહેશભાઇ દુધરેજીયા, રાજકોટ શ્રી માધવીબેન હરીયાણી,અમરેલી તથા કારોબારી સભ્યો, શ્રી અમિતાબેન દુધરેજીયા.એન્કર વિડિઓ,ક્રિએટર,પ્રતિનિધિરાજકોટ(સાધુવંદના)
નિતીનભાઈ જી. હરિયાણી, પત્રકાર,શ્રી ખીમદાસભાઈ ટી. ગોંડલીયા, જૂનાગઢ,શ્રી રૂપલબેન ગોંડલીયા, રાજકોટ/સેજલબેન હરીયાણી, માલીયાસણ : શ્રી મનિષાબેન દાણીધારીયા, ભાજપ, મહીલા મોરચા, મહામંત્રી, ધ્રોલ, મીરાબેન ગોંડલીયા બગડું ,સપનાબેન હરીયાણી.શ્રી રૂપલબેન ગોંડલીયા, રાજકોટ.ની વિશેષ ઉપસ્થિતિ રહી હતી આ કાર્યક્રમ ને સફળ
બનાવવા માટે
શ્રી વૈષ્ણવ સાધુ(બા.વૈ.) સમાજ
નવયુગ ચેરીટેબલ ટ્રસ્ટશ્રી ગંગારામજી એમ. દાણીધારીયા,શ્રી પુરણભાઈ જે. ગોંડલીયા,શ્રી રાજુભાઈ જી. કાપડી,શ્રી આર. કે. દુધરેજીયા,શ્રી કૌશિકભાઈ એમ. મેસવાણીયા,શ્રી જનકભાઈ જી. દાણીધારીયા
ડો. પ્રશાંતભાઈ આઈ. દાણીધારીયા
ડો. યોગેશભાઇ જે. મેસવાણીયા,
ડો. હાર્દિકભાઇ એ. પરબ,શ્રી હિતેશભાઇ એ. મેસવાણીયા,શ્રી સંદિપભાઈ પી. દુધરેજીયા,શ્રી બાલકદાસ બી. દેશાણી,શ્રી વલ્લભભાઇ સી. ગોંડલીયા,શ્રી પ્રદિપભાઈ કે. દુધરેજીયા,શ્રી વિઠ્ઠલભાઇ જે. મેસવાણીયા,શ્રી ભરતભાઈ એચ. કાપડી શ્રી વિશાલભાઈ કે. ગોંડલીયા,શ્રી જીતુભાઈ આર. કાપડી
શ્રી દુષ્યંતભાઈ પી. મેસવાણીયા
શ્રી કેશવદાસ સી. ગોંડલીયા,શ્રી સુનિલભાઈ બી. પરબ,શ્રી મેહુલભાઈ જી. દાણીધારીયા,શ્રી હેમંતભાઈ દુધરેજીયા,પ્રો. વિપુલભાઈ બી. ગોંડલીયા
,શ્રી યોગેશભાઈ એલ. સરપદડીયા,શ્રી ધીરૂભાઈ બી. દાણીધારીયા,શ્રી જસ્મીનભાઈ ડી. કાપડી,શ્રી યોગેશભાઇ એચ. કાપડી,શ્રી નિલેશભાઈ એમ. ગોંડલીયા,શ્રી કાનદાસભાઇ જે. ગોંડલીયા,શ્રી ઉમેશભાઈ જે. દેશાણી
શ્રી દર્શનભાઈ એન. મેસવાણીયા,શ્રી સુરેશભાઈ જી. દેશાણી શ્રી સીતારામબાપુ ગોંડલીયા
એ ભારે જહેમત ઉઠાવી હતી
અહેવાલ:અમિતાબેન.દુધરેજીયા.રાજકોટ ….
No comments