રાજ્ય ના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આગામી તારીખ 20.ના રોજ સાવરકુંડલા ની મુલાકાતે આવી રહ્યા છે
તેમજ માનવમંદિર ની મુલાકાતે
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ છેલ્લા 12 વર્ષ થી સંપૂર્ણ પણે નિશુલ્ક ચાલી રહેલ શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર ની મુલાકાત લેશે.તેમજ મહુવા રોડ પર રેલ્વે ફાટક પર ચાલી રહેલ ઓવરબ્રિજ નું ખાતમુહુર્ત કરશે.જ્યારે ખાસ કરી ને હાથસાણી રોડ પર આવેલ (માનવમંદિર)મનોરોગી બહેનોને સાચવતા પુજ્યશ્રી ભક્તિરામબાપુ ની પણ મુલાકાત લેશે
No comments