શ્રી સાવરકુંડલા વૈષ્ણવ સાધુ
સમાજના ઉપક્રમે સરસ્વતી સન્ન્નમાંન
કાર્યક્રમનું આયોજન તારીખ તારીખ 28/7/ 2024 રવિવાર ના રોજ યોજાય ગયું જેમાં માનવ મંદિર ભક્તિરામબાપુ ની પ્રેરક
ઉપસ્થિતિ તેમજ મહેશભાઈ ગોંડલીયા ઘનશ્યામભાઈ ગોંડલીયા
ચંદ્રેશભાઇ હરીયાણી રાજેશભાઈ ગોંડલીયા
તથા આપણા સમાજના સામાજિક
અગ્રણીઓ,કાર્યકર્તાઓ ની હાજરીમાં આ કાર્યક્રમનું સુંદર આયોજન
થયેલ જેમાં ભક્તિરામ બાપુ ના પ્રારંભિક પ્રવોચન માં શિક્ષણ ક્ષેત્રે આપણો સમાજ
પછાત છે આપણે સહુએ સહિયારા પ્રયાસ થકી શિક્ષણ ક્ષેત્રે સામાજીક જાગૃતિ લાવવા ની
સમય ની માંગ છે
આ કાર્યક્રમ અંતર્ગત ધોરણ ૧ થી ૧૨
સુધીના તેજસ્વી તારલાઓને શિલ્ડ સન્માન પત્ર નોટબુક સ્ટેશનરીની કીટ હનુમાનજીની મૂર્તિ આપીને વિદ્યાર્થીઓને
સન્માનિત તેમજ બહુમાન કરવામાં આવ્યા જેમાં 80 ટકા માર્કશીટ વાળા વિદ્યાર્થી તથા 15ટકા ઉચ્ચ ગુણાંક
વાળા અને નવા જોબ મેળવેલા હોય ડિગ્રીઓ પ્રાપ્ત કરેલું હોય તેવા યુવાઓને
સન્માનિત કરવામાં આવ્યા અને સાથે સાથે ચા
પાણી નાસ્તા ની પણ સુંદર વ્યવસ્થા પણ કરવામાં આવેલ
આ કાર્યક્રમમાં અંતરગત
સાવરકુંડલા સાધુસમાજ ની બહોળી સંખ્પયામાં ઉપસ્થિતિ રહી હતી
સાથે સાથે નાના નાના ભૂલકાઓ ને પણ
પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું
શ્રી સાવરકુંડલા વૈષ્ણવ સાધુ
સમાજ ની કમિટીએ આ કાર્યક્રમ ને સફળ બનાવવા
માટે જહેમત ઉઠાવી કાર્યને ખુબ સરસ રીતે દીપાવ્યું હતુ લી.વેષ્ણવ સાધુ સમાજ પ્રમુખ:
શ્રીનાગરભાઈ,ગોંડલીયા,ઉપપ્રમુખ:શ્રીબાલકૃષ્ણભાઈ હરીયાણી તથા સમિતિ
અહેવાલ:સાધુવંદના પ્રતિનિધિ
શ્રી કેતનભાઈ હરિયાણી સાવરકુંડલા ....
No comments