DMCA compliant image માણાવદર મુકામે ભંડારો સંપન્ન - sadhuvandna

Header Ads

Breaking News

માણાવદર મુકામે ભંડારો સંપન્ન

 


માણાવદર મુકામે  ભંડારો સંપન્ન

માણાવદર સમાધિસ્થ સાધુ સ્વ હરેશ મકનદાસ મેસવાણિયા

   તા.,24/4/2024/  ના રોજ સમાધિસ્થ થયેલ તેમના સ્મરણાર્થે કુટુંબ ભંડારો તા.5/05/2024 ને મંગળવાર રાખેલ હતો તેમજ સાંજે રામદેવપીરનો પાઠ અને ધૂન રાખેલ હતી ત્યારે સંતો મહંતો તેમજ

દિવંગત ના પરિવારજનો ની વિશાળ સંખ્યામાં ઉપસ્થિતિ રહીયા હતી

આ તકે સંતોના સામૈયા,  ધર્મસભા:  તેમજ સમાધિ પુજન:  રાખેલ તેમજ મહાપ્રસાદ સાંજે રાખેલ

   ત્યારબાદ રામદેવપીરનો પાઠ રાત્રે૧૦.૩૦કલાકે નિવાસ સ્થાને રાખેલ હતો તેમજ સાંજે ધૂન ( પિતાશ્રી મકન દાસ મેસવાણિયા - કાકા  સ્વ ગોરધન દાસ- કાકા વનમાળી દાસ- સ્વ જાનકીદાસ હરિરામ મેસવાણિયા

અહેવાલ:રાકેશભાઈ હરીયાણી

મુ:દેદા તા:વેરાવળ.જિલ્લો:ગીરસોમનાથ



No comments