કોડીનાર તાલુકા ના બોડીદર ગામે
તા-7.05.2024
મંગળવાર ના રોજ સમાધિસ્થ
બાબુરામનું મણિરામ
હરિયાણી ના આત્મકલ્યાણયે સંત
ભોજન ભંડારાનું
સુંદર આયોજન પરિવારના
ગંગારામબાપુ તથા
જમનાદાસબાપુ તથા નટુબાપુ
તથા દેવીદાસબાપુ થોરડી
દ્વારા કરવામાં આવેલ. જેમા સાધુ
સમાજની પરંપરા
મુજબ સાંજે સંત સામેથા રાખેલ
જેમા ગીરગઢડા
મંડળના મહેત જીતુબાપુ દુધરેજીયા
આલીદર મંડળ
મંહત રમેશબાપુ દુધરેજીયા તેમજ
મહેત સીતારામબાપુ
દુધરેજીયા તથા ભીખારામબાપુ
સચરીયા, નું સ્વાગત
પણ સુંદર રીતે કરવામાં આવેલ
પ્રવચન અમરદાસ બાપુ કથાકાર તેમજ
સાધુવંદના
ના પ્રતિનિધિ હિતેશબાપુ
હરિયાણી (ત્રાકુડા ) એ સુંદર
ધર્મ સભા ને સંબોધન કરેલ.
ઉપસ્થિત બહેન
દીકરીઓને જમાઈને પરિવાર દ્વારા
પહેરામણી
કરેલ અને દરેક પધારેલ સંતોમહંતો
ને
આભાર માનેલ. રાત્રી ના સુંદર
સંતવાણી કાર્યક્રમ પણ
રાખેલ જેમાં સુપ્રસિદ્ધ સંતવાણી
આરાધક
બળવત બાપુ એ સંતવાણીની જમાવટ
કરેલ -
No comments