તારીખ:28.04.2024 ના રોજ સુરેન્દ્રનગર જીલ્લા સાધુ સમાજ દ્વારા
સામાન્ય
સભા નું આયોજન
કરવામાં આવેલ
જેમાં
સુરેન્દ્રનગર જિલ્લા ના તાલુકા માથી મોટી સંખ્યા મા સંતો એ હાજરી આપી . જેમાં
પાટડી થી શ્રીસુરેસબાપુ અને તેમની ટીમ ,
ચોટીલામાંથી
શ્રીપ્રવીણભાઈ અને તેમનીટીમ ,
સાયલાથી
શ્રીદેવીદાસભાઈ અને તેમની ટીમ ,
થાન થી
શ્રીપરશુરામજીબાપુ અને તેમની ટીમ ,
મૂળીથી
શ્રીમણીરામજી અને તેમની ટીમ ,
ધ્રાંગધ્રા
થી શ્રીદિપકબાપુ અને તેમની ટીમ ,
ચોકડીથી
શ્રીટિકુબાપુ તથા
વઢવાણ ,
રતનપર , અને સરેન્દ્રનગર થી શ્રીવલ્લભદાસજી અને તેમની ટીમ તેમજ પ્રમુખ ,ઉપપ્રમુખ
મંત્રી ,
તથા ટ્રસ્ટી શ્રી ઓની હાજરીમાં
તા. ૦૯ /
૦૬ / ૨૦૨૪
નારોજ
પુજ્ય શ્રી મોરારિબાપુ
પધારવાના
હોય આયોજન બાબતે ખૂબ સારા વાતાવરણ મા ચર્ચા
થઈ તથા
આયોજન સફળ બનાવવામાં સમાજ ના સંતો નો ખુબ સારો સહકાર અને
આર્થિક
ફાળો મળ્યો .
સુરેન્દ્રનગર
જિલ્લા સાધુ સમાજ
સર્વે નો
આભાર માને છે
અહેવાલ:સાધુવંદના
પરિવાર
No comments