ગમા
પીપળીયા મુકામે સ્વ. મંજુલાબેન દેશાણી ના તીરથ ભોજન તથા ભંડારો યોજાયો
અહેવાલ નરેશ દેશાણી રાણપર
---------------------------------------------
ગમા પીપળીયા મુકામે સ્વ. શ્રી મંજુલાબેન મનસુખ ભાઈ દેશાણી સ્વ. તારીખ ૨-૪-૨૪ ના
રોજ રામચરણ પામેલા તેમના તીરથ ભોજન તથા ભંડારો તા. ૫-૪-૨૪ ના રોજ સવારે ૧૧ કલાકે શુક્રવારે
ના રોજ ગમા પીપળીયા મુકામે રાખવામાં આવ્યું હતું ત્યારે ગરણી જગ્યા ના મહંત શ્રી લક્ષ્મીદાસ
બાપુ, રસીકદાસબાપુ, નટુબાપુ, કીશોરબાપુ, ગોંડલ જગ્યા ના મહંત શ્રી ધરમ દાસ બાપુ, તથા મુકેશભાઈ દેશાણી રાજકોટ તેમજ અન્ય સાધુ સમાજના નું
ભગીરથભાઈ, હરેશભાઈ, અનિલભાઈ તથા દેશાણી પરિવાર તરફથી સંતો મહંતો તથા આગેવાન નું સન્માન કરવામાં આવ્યો
હતું
No comments