સંતભોજન,ભંડારો,પીપળવા
સંતભોજન ભંડારો ગામ પીપળવા તા. ખાંભા જી.અમરેલી. સાધુ શ્રી
પ્રેમદાસજી લખીરામજી ગોંડલીયા ના આત્મ કલ્યાણ અર્થે ભંડારો યોજાઈ ગયો તા:25.04.2024 ને ગુરુવાર જેમા શેલ ખંભાળીયા મંડળ લઘુ મહંત શ્રી રસીકદાસ
બાપુતથા શ્રી વનમાળી દાસ બાપુ તથા ખાંભા
સાધુ સમાજ પ્ર.થી મહેન્દ્રભાઈ
હરીયાણી તથા એડવોકેટ શ્રી રાજુભાઈ હરીયાણી ખાંભા તેમજ રામદાસબાપુ ધારી .તેમજ સામાજિક અગ્રણીયો
ની બહોળી સંખ્યા માં ઉપસ્થિતિ રહી હતી
લિ:વિજયદાસજી પ્રેમદાસજી
ગોંડલીયા,કાળિદાસજી લખીરામજી ગોંડલીયા ,હંસરામજી લખીરામજી ગોંડલીયા
અહેવાલ:ઉમેદબાપુ દુધરેજીયા જીરા:તા:ધારી
No comments