સંતભોજન ભંડારો જેતપુર
જેતપુર મુકામે તારીખ 4.4.2024 ના રોજ સમાધિસ્થ સાધુ શ્રી રામદાસજી ઘેલારામજી મેસવાણીયા
ના ભંડારા પ્રસંગ યોજાય ગયો ત્યારે દિવંગત ના પરિવારજનો ની વિશાળ સંખ્યામાં ઉઅપસ્થિતિ
રહી હતી સાથે મેસવાણ જગ્યા ના મહંત શ્રી શ્રી 1008 મહામંડલેશ્વર હરકિશનદાસજી બાપુ મેસવાણીયા તેમજ નકલંક ધામ જેતપુર થી સુરાજબાપુ
કાપડી ની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી આ ભંડાર પ્રસંગે સમાધિ પૂજન,ધર્મસભા,અને મહાપ્રસાદ નું સુંદર આયોજન થયેલ
રાત્રીના સંતવાણી માં નામી અનામી
સંતવાણી આરાધકોએ પ્રાચીન ભજનોનું રસપાન કરાવેલ એમ પ્રવીણબાપુ મેસવાણીયા ની યાદી માં
જણાવવા માં આવેલ
No comments