|
ગામ ભવરડી તા.ખાંભા જી. અમરેલી
સમાધિસ્થ,અમરમા,નો.ભંડારો.તા.૪.૪.૨૦૨૪ના.રોજ.
યોજાઇ.ગયો.જેમા.
સંતોમહંતો તેમજ સામાજિક અગ્રણીયો તેમજ અતિથિ વિશેસ પૂર્વ ભાવનગર મેયર શ્રી કીર્તીબેન દાણીધારીયા.તેમજ ખાંભા તા.સાધુસમાજ .પ્રમુખ. શ્રી.મહેન્દ્ર ભાઇ હરીયાણી તેમજ વકીલ શ્રી રાજુભાઈ હરીયાણી ની પ્રેરક ઉપસ્થિતિ
રહી હતી
લી. દુધરેજીયા ભરતભાઈ આત્મા રામજી તેમજ દુધરેજીયા
પરીવાર
No comments