સાવરકુંડલા તાલુકાના વૈષ્ણવ સાધુ સમાજ (વૈ.બા.) ની પરીચય
પુસ્તિકા વિતરણ તેમજ આ પુસ્તિકા બનાવવા મા સહોયગી દાતા શ્રી ઓનો સન્માન સમારોહ
આજ તારીખ ૧૭/૦૩/૨૦૨૪ ને રવિવાર ના રોજ બાઢડા
પુષ્કર ધામ આશ્રમ મા યોજાય ગયો જેમા સાવરકુંડલા
શહેર પ્રમુખ શ્રી નાગરભાઇ ગોંડલીયા,ખાંભા તાલુકા પ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ હરીયાણી તેમજ રાજુલા
તાલુકા પ્રમુખ શ્રી વિષ્ણુભાઇ ગોંડલીયા તેમજ સાવરકુંડલા તાલુકા પ્રમુખ ઉપપ્રમુખ અને
કમીટીના તમામ સભ્ય શ્રીઓ તેમજ સમગ્ર તાલુકા વૈષ્ણવ સાધુ સમાજ બહોળી સંખ્યામા ઉપસ્થિત રહ્યા
હતા
આ કાર્યક્રમના નાસ્તાદાતા શ્રી જીગ્નેશ ભાઈ અરવિંદભાઈ
હરીયાણી એડવોકેટ ગામ ધજડી તથા બીજા દાતા કેતનભાઇ
ભરત ભાઈ હરીયાણી તથા મંડપ દાતા મોજીરામ બાપુ હરીયાણી ગામ ભોકરવા તથા કૈલાશ ગુરુકુળ
મહુવા ના વિદ્યાર્થીઓ એ ખંત થી સેવા આપી
અહેવાલ:કેતનભાઈ હરીયાણી.સાવરકુંડલા
No comments