DMCA compliant image મનપાના શિક્ષણ સેલ કમિટીના સંયોજક, સહસંયોજકની નિમણૂક - sadhuvandna

Header Ads

Breaking News

મનપાના શિક્ષણ સેલ કમિટીના સંયોજક, સહસંયોજકની નિમણૂક

 

મનપાના શિક્ષણ સેલ કમિટીના સંયોજક, સહસંયોજકની નિમણૂક


રાજકોટ

પ્રદેશ ભાજ૫ પ્રમુખ સી.આર.પાટીલ, પ્રદેશ ભાજપ મહામંત્રી વિનોદભાઈ ચાવડા, સંગઠન પ્રભારી પ્રકાશભાઈ સોની તેમજ સાથે શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, મહામંત્રી અશ્વિન મોલીયા, ડો.માધવ દવે અને વિરેન્દ્રસિંહ ઝાલા સાથે શિક્ષક સેલના સંયોજક રામભાઈ ગરૈયા, સહસંયોજક સેલ કમિટીના સભ્યોના નામની જાહેરાત કરી હતી. જેમાં કારોબારી સભ્ય તરીકે વિશાલભાઈ હિરાણી, પ્રવિણભાઈ ગોંડલીયા, રાણાભાઈ ગોજીયા, ચેતનભાઈ ટાંક, અતુલભાઈ ઠકરાર, કિશનભાઈ સુરાણી, અચ્યુતભાઈ તાળાની નિમણૂંક

કારેબારી ટીમની જાહેરાત કરતાં મુકેશ દેશી

કરવામાં આવેલ હતી. આ વરણીનેશહેર ભાજપ સંગઠન પ્રભારી

પ્રકાશભાઈ સોની, ભાજપ પ્રમુખ

મુકેશ દોશી, ભાનુબેન બાબરીયા,

મોહનભાઈ કુંડારીયા, રામભાઈ

મોકરીયા, ડો.ભરત બોઘરા,

બીનાબેન આચાર્ય, ઉદય કાનગડ,

ડો.દર્શિતા શાહ, રમેશભાઈ ટીલાળા, નયનાબેન પેઢડીયા, કમલેશ મીરાણી, અશ્વિન મોલીયા, ડો.માધવ દવે, વિરેન્દ્રસિંહ ઝાલા સહિતના સાથે શહેર ભાજપની તમામ શ્રેણીના કાર્યકર્તાઓએ આવકારી અભિનંદન પાઠવ્યા હતા.

No comments