DMCA compliant image સંતભોજન ભંડારો અણીયારી - sadhuvandna

Header Ads

Breaking News

સંતભોજન ભંડારો અણીયારી

 

સંતભોજન ભંડારો અણીયારી


 

માતુશ્રી કાંતાબેન વસંતદાસજી ગોંડલિયા સવંત ૨૦૮૦ના પોષ વદ ચોથ ને સોમવાર તા. ૨૯-૦૧-૨૦૨૪ ના રોજ રામચરણ પામેલ છે.સમાધિસ્થના આત્માના મોક્ષાર્થે સંતભોજન- ભજન સવંત ૨૦૮૦ના

પોષ વદ તેરસ ને ગુરૂવાર તા. ૦૮-૦૨-૨૦૨૪ ના રોજ સંપન્ન થયેલ . જેમાં સંતો મહંતો તેમજ દિવંગત ના પરિવારજનો ની બહોળી સંખ્યા માં ઉપસ્થિતિ રહી હતી જેમાં વિશેષ કરીને માનવમંદિર સાવરકુંડલા થી

પૂજ્ય શ્રી ભક્તીરામબાપુ પણ ઉપસ્થિત રહ્યા હતા

આ તકે સમાધીપૂજન,તેમજ મહાપ્રસાદ,ત્યારબાદ રાત્રી ના ભવ્ય સંતવાણી કાર્યક્રમ યોજાયો હતો જેમાં નામી અનામી કલાકારોએ પોતાની આગવી કળાયે પ્રાચીન ભજનોનું રસપાન કરાવ્યું હતું 




No comments