DMCA compliant image ધંધુકા મુકામે દ્વિતીય સમુહલગ્ન સંપન્ન - sadhuvandna

Header Ads

Breaking News

ધંધુકા મુકામે દ્વિતીય સમુહલગ્ન સંપન્ન

 

ધંધુકા મુકામે દ્વિતીય સમુહલગ્ન સંપન્ન


દિકરી વ્હાલનો દરીયો, મીઠપનો મહેરામણ દિકરી બે કુળ તારે”

ભારતિય સંસ્કૃતિમાં દિકરીનું અમુલ્ય સ્થાન મહત્વ છે ત્યારે બા.વૈ. સાધુ સમાજની 5 દિકરીઓના સંધ્યા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ધંધુકા

દ્વિતીય સમુહ લગ્નોત્સવ તથા રામલલ્લા એવોર્ડ

નું આયોજન સંવત ૨૦૮૦ મહા સુદ-૧ને શનિવાર, તા. ૧૦-૦૨-૨૦૨૪ના રોજ સંપન્ન થયેલ  ત્યારે

 

પ્રભુતામાં પગલા માંડતા નવદંપતિઓને આશિર્વાદ તથા શુભેચ્છા પાઠવવા અનેક સંતો મહંતો માં વિશેસ કરીને  મહામંડલેશ્વર 1008 શ્રી શ્રી મુળદાસજીબાપુ મેસવાણીયા  રામમઢી સુરત,મહામંડલેશ્વર 1008 શ્રી શ્રી સીતારામબાપુ ગોંડલ,શ્રી વિજયભાઈ દેશાણી (પૂર્વ કુલપતિ સૌરાષ્ટ્ર યુનિવર્સીટી) ભુપેન્દ્રસિંહ ચુડાસમા તેમજ  સામાજિક આગેવાનો તથા જિલ્લા સમિતિઓ ની વિશાળ સંખ્યામાં ઉપસ્થિતિ રહી હતી જેમાં કથાકાર શ્રી જયદેવબાપુ,કથાકાર શ્રી વિષ્નુબાપુ શિહોર,કથાકાર શ્રી રવિરામબાપુ રાભડા ,કથાકાર શ્રી હસુબાપુ સુરેન્દ્રનગર ,

 

સાડીબાર શાખા ના અધ્યક્ષ શ્રી બાલકૃષણદાસજી ગોંડલીયા

તેમજ સાડીબાર સાખા ના સભ્યોશ્રી,તેમજ પ્રફુલભાઇ દુધરેજીયા બંધીયા,મહંતશ્રી બટુકભાઈ ગોંડલીયા,શ્રી મનોજભાઈ ગોંડલીયા યુવાપ્રમુખ અમરેલી,મહંતશ્રી પ્રભુદાસજી મેસવાણીયા ચોબારી,શ્રી ઉજેશભાઈ દેશાણી,શ્રી નરસિંહદાસજી બાપુ સુરેન્દ્રનગર,શ્રી નિલેશભાઈ દાણીધારીયા રાજકોટ,શ્રી હરિદાસજીબાપુ દુધરેજીયા મીડિયા સેલ રાજકોટ,

 

સંગીત સાધક શ્રી તુલસીબેન કાપડી,રાજકોટ,માયાબેન દુધરેજીયા.

ની ઉપસ્થિતિ રહી હતી

ત્યારે શ્રી રવિરામબાપુ કથાકાર શ્રી તેમજ શ્રી હસુબાપુ,ત્યારબાદ વિષ્નુબાપુ એ પોતાની આગવી કળા થી દીકરીઓ ના દામ્પત્ય જીવન વિષે પ્રાથમિક ઉદબોધન આપેલ

આ તકે સામાજિક સન્માનિત મહાનુભાવોને રામલલ્લા એવોર્ડ થી સન્માનિત કરાયા હતા જેમાં કથાકાર શ્રી  વિષ્નુબાપુ દાણીધારીયા,કથાકાર શ્રી રવિરામબાપુ રાભડા,કથાકાર શ્રી હસુબાપુ સુરેન્દ્રનગર ,સાડીબાર શાખા ના અધ્યક્ષ શ્રી બાલકૃષણદાસજી ગોંડલીયા,પ્રફુલભાઇ દુધરેજીયા બંધીયા,મહંતશ્રી બટુકભાઈ ગોંડલીયા,શ્રી મનોજભાઈ ગોંડલીયા યુવાપ્રમુખ,મહંતશ્રી પ્રભુદાસજી મેસવાણીયા ચોબારી,શ્રી ઉજેશભાઈ દેશાણી,શ્રી નરસિંહદાસજી બાપુ સુરેન્દ્રનગર,શ્રી નિલેશભાઈ દાણીધારીયા ,શ્રી હરિદાસજીબાપુ દુધરેજીયા મીડિયા સેલ રાજકોટ,

અનીતાબેન કાપડી મિઠાપુર,શ્રી રૂપલબેન ગોંડલીયા રાજકોટ,શ્રી બીનાબેન મેસવાણીયા જૂનાગઢ,શ્રી મીરાબેન ગોંડલીયા બગડું,

આ સમગ્ર કાર્યક્રમ નું સંચાલન શ્રી મનોજભાઈ મેસવાણીયા ગોંડલ તેમજ શ્રી વિજયભાઈ દુધરેજીયા રાજ સીતાપુર ,તેમજ શ્રી બળદેવભાઈ ગોંડલીયા અને પ્રમુખ શ્રી નીતાબેન ગોંડલીયા એ કરેલ

અહેવાલ:શ્રી શંભુભાઈ દેશાણી બરવાળા.જિલ્લો:બોટાદ

 




 


 


No comments