સંત ભોજન - શંખઢોળ વિધિ રાજકોટ
સમાધિસ્થ સાધુ શ્રી દુધી બેન ધરમદાસજી ગોંડલીયા સંવત ૨૦૮૦ ના પોષ સુદ ૪ ને રવિવાર તારીખ ૧૪/૦૧/૨૦૨૪ના રોજ રામચરણ પામ્યા હતા. સદગત ના આત્માનાં મોક્ષાથેૅ તા: ૨૨/૦૧/૨૦૨૪
ને સોમવારે શંખઢોળ વિધિ રાખેલ હતી.
આ પ્રસંગે ધુડીયાદોમડા
રામદૂત આશ્રમ ના મહંત શ્રી દયારામજી વલ્લભદાસજી સરપદડીયા
તેમજ નકલંક સેવા સમિતિ રાજકોટ પ્રમુખ
દિનેશભાઈ સરપદડીયા, પુરણદાસજી
સરપદડીયા, જેન્તીદાસબાપુ
દેશાણી, કેશવદાસજી
સરપદડીયા તથા લાલદાસબાપુ દેશાણી (કથાકાર) તથા અન્ય સાધુ સંતોએ વિશાળ સંખ્યામાં હાજરી
આપી હતી સાથે પાટ પૂજન રામધૂન અને સંત ભોજન નું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે
તેમનાં દીકરા નિતિનભાઇ ગોંડલીયા,
રાજેશભાઈ ગોંડલીયા,
રજનીભાઈ ગોંડલીયા,
અનિરુદ્ધભાઈ ગોંડલીયા અને પરીવાર જનો દ્વારા સાધુસંતો
નું સન્માન કરવામાં આવ્યું હતું.
અહેવાલ:હિતેશબાપુ દાણીધારીયા
No comments