સંત ભોજન ભંડારો લાલપુર
સંત ભોજન ભંડારો
લાલપુર (જામનગર) શ્રી કૌશિકભાઈ કાપડીનાં પિતાજી
સમાધિસ્થ સાધુ શ્રી રમણીકલાલ વસંતદાસજી કાપડી . તા તા.
૧૩/૧/૨૦૨૪ ના રોજ
શ્રી રામ ચરણ પામેલ
તેમનો ભંડારો, પોષસુદ -તા. 23/02/2024ને મંગળવાર ના રોજ યોજાય ગયો
દિવંગત માં ૫રિવારજનો ની વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા
હતા ત્યારે . પ્રાસંગિક પ્રસંગ માં સમાધીપૂજન
ધર્મશભા નું આયોજન કરાયું હતું તેમજ રાત્રીના ભવ્ય સંતવાણી નો કાર્યક્રમ યોજાયો હતો
આ તકે સંતોમહંતો તેમજ મહામંડલેશ્વર1008 શ્રી શ્રી હરકિશનદાસજી બાપુ
તેમજ મહામંડલેશ્વર1008 શ્રી શ્રી
અજયદાસજી બાપુ જૂનાગઢ
મહંત શ્રી ભરતદાસજીબાપુ
ગોંડલીયા મોવિયા ધામ
મહંતશ્રી અલ્પેશબાપુ ગોંડલીયા મોવિયાધામ
મહંતશ્રી ધ્યાનદાસજીબાપુ બેડ (હાલારમંડળ)
મહંતશ્રી કિશોરદાસજીબાપુ જીનામ આશ્રમ મોગલધામ વિજરખી
મહંતશ્રી હીરાદાસજીબાપુ ગોંડલીયા રંગપુર
કોટવાળ શ્રી વિનુભાઈ ગોંડલીયા ની વિશેષ ઉપસ્થિતિ રહી હતી
આ પ્રસંગે અલ્પેશબાપુ ગોંડલીયા તેમજ કિશોરદાસજીબાપુ મેશવાણિયા દ્વારા પ્રસંગ અનુરૂપ પ્રવોચન કરાયું હતું
આ ઉપરાંત કૈલાશભાઈ દુધરેજીયા,ઉમેશભાઈ
મેશવાણીયા,સતિષભાઈ હરીયાણી,મનુભાઈ હરીયાણી,નારણદાસજીબાપુ ગોંડલીયા (ગાંધીનગર)
મનહરદાસજી મેશવાણીયા જૂનાગઢ ,બિપીનભાઈ
દેશાણી રાજકોટ થી ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમ નું સંચાલન શ્રી ડી.એમ.સાહેબ શ્રી દ્વારા
કરવામાં આવ્યું હતું
અહેવાલ:નારણદાસજીબાપુ ગોંડલીયા (ગાંધીનગર)હાલ વડોદરા....
ગીતાબેન દાણી
ReplyDelete