DMCA compliant image સંત ભોજન - શંખઢોળ વિધિ રાજકોટ - sadhuvandna

Header Ads

Breaking News

સંત ભોજન - શંખઢોળ વિધિ રાજકોટ

 સંત ભોજન - શંખઢોળ વિધિ રાજકોટ


સાધુ શ્રી મગનદાસ જેરામદાસ સરપદડિયા તા. ૨૧-૧-૨૦૨૪ને રવિવારનાં રોજ રામચરણ પામેલ હતા  તેના મોક્ષાર્થે શંખઢોળ તથા તિર્થભોજન તા.27/01/2024 નાં રોજ યોજાય ગયેલ ત્યારે સંતો મહંતો તેમજ દિવંગત ના પરિવાર જનો ની વિશાળ સંખ્યામાં હાજરી આપેલ આ તકે

સંત ભોજન સાંજે ૭.૦૦ કલાકે

સંતવાણી રાત્રે ૯.૩૦ કલાકે યોજાયેલ જેમાં નામી અનામી સંતવાણી આરાધકોએ પ્રાચીન ભજનોનું રસપાન કરાવેલ હતું

 ગામ, રાજકોટ

 



No comments