શુભ લગ્નોત્સવ પાલીતાણા
જૂનાગઢ નિવાસી ડૉક્ટર શ્રી યોગેશભાઈ સરપદડીયા તથા
અ.સૌ. રમાબેન યોગેશભાઈ સરપદડીયાના સુપુત્ર
ચિ. જય
સંગ શુભ લગન્મ
ચિ. શિવાની
જે પાલીતાણા
નિવાસી અ.સૌ. નિર્મળાબેન તથા શ્રી અરુણદાસ દુર્લભદાસ દુધરેજીયાની સુપુત્રીના
શુભ લગ્ન તારીખ 02/ 02 /2024ને શુક્રવારના મંગળ દિવસે સપ્તપદી ચતુર્થ ફેરા ખૂબ હષૅ અને ઉલ્લાસ
સાથે સંપન્ન થયેલ અને આ શુભ લગ્ન જૈન પવિત્રધામ પાલીતાણા મુકામે યોજાયેલ. દીકરીના પિતા
પરિવાર
દ્વારા
પરંપરા મુજબ મહેમાનોની આગતા સ્વાગતા સાર સંભાળ સાથે અને ઓરકેસ્ટા લગ્નગીત પાર્ટી દ્વારા
ચોપાઈઓના ગાન અને લગ્નગીત અને વિધિ વિધાન સાથે
સંપન્ન થયેલ.
નિવૃત્ત મામલતદાર શ્રી લાલદાસજી રામદાસજી સરપદડીયાના
પરિવાર માં આ ખૂબ લગ્ન ઉત્સવ ઉમંગ સુંદર રીતે યોજાયેલ જેમાં વૈષ્ણવ સાધુ સમાજ નવયુગ
સેવા ટ્રસ્ટના સભ્યો પણ હાજરી આપેલ અને ડૉ. યોગેશભાઈ સરપદડીયા પણ સભ્ય હોય તેમના પરિવારને
ખુબ ખુબ શુભેચ્છા અર્પણ કરેલ.
અહેવાલ
સંકલન Bay
શ્રી કૌશિકભાઇ
મેસવાણિયા જુનાગઢ
No comments