DMCA compliant image અમરેલી મુકામે મોહસીનભાઈ ગોંડલીયા ના લગ્ન સંપન્ન - sadhuvandna

Header Ads

Breaking News

અમરેલી મુકામે મોહસીનભાઈ ગોંડલીયા ના લગ્ન સંપન્ન

 

અમરેલી મુકામે મોહસીનભાઈ ગોંડલીયા ના લગ્ન સંપન્ન


વાતાવરણ , નવા સંબંધીઓને તેણે આત્મસાત કરવાનાં હોય છે. સાત પગલાં સાથે ચાલવાથી મૈત્રી થાય છે એવું શાસ્ત્રવચન છે    પ્રત્યેક પ્રસંગ એક પરિચય છે.... પ્રત્યેક પરિચય એક આનંદ છે,


અમરેલી નિવાસી કુસુમબેન તથા શ્રી નટવરલાલ દુર્લભરામ ગોંડલીયાના સુપુત્ર:મોહનીશ ના  શુભ વિવાહ .જુનાગઢ નિવાસી શર્મીલાબેન તથા શ્રી દેવિદાસભાઈ ગોંડલીયાની સુપુત્રી વિશાખા સાથે સંવત ૨૦૮૦ના પોષ સુદી-૧૧ ને મંગળવાર તા.૬-૨-૨૦૨૪  રોજ સંપન્ન થયેલ ત્યારે નવયુગલ ના પરિવાર જનોની વિશાળ સંખ્યા માં હાજરી હતી તેમજ રાજકીય આગેવાનો ની ઉપસ્થિતિ રહી હતી




No comments