DMCA compliant image અરુણભાઈ ઘનશ્યામભાઈ ગોંડલીયા ની બજરંગદળ માં વરણી - sadhuvandna

Header Ads

Breaking News

અરુણભાઈ ઘનશ્યામભાઈ ગોંડલીયા ની બજરંગદળ માં વરણી

 

અરુણભાઈ ઘનશ્યામભાઈ ગોંડલીયા ની બજરંગદળ માં વરણી


જય સીયારામ..સહર્ષ જણાવવાનું કે વૈષ્ણવ સાધુ સમાજ સાવરકુંડલામાં રહેતા અરુણભાઈ ઘનશ્યામભાઈ ગોંડલીયા આપણા સમાજના દરેક કાર્યમાં સાથે ઊભા હોય છે..ને સમાજના દરેક કાર્યમાં પોતાનું યોગદાન આપતા રહ્યા છે..ત્યારે હવે સાધુ સમાજ ઉપરાંત દરેક સમાજ ને કોઈને કોઈ કાર્યમાં તથા..દરેક ધાર્મિક કાર્યોમાં તેઓ આગળ રહી કાર્ય કરે એ હેતુથી...અરુણભાઈ ગોંડલીયાની થોડા દિવસ પહેલા જ વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગ દળ સાવરકુંડલા યુનિટ ના પ્રમુખપદે વરણી કરવામાં આવી છે..તો એમને...ખૂબ ખૂબ શુભેચ્છાઓ..


No comments