દેવભૂમિ દ્વારકા જિલ્લાના ગાગા
ગામે સંત ભોજન ભંડારો યોજાયો
સ્વર્ગવા સાધુ શ્રી વાલદાસ નારણદાસ હરીયાણી તારીખ 14 1 2024 ના રોજ રામચરણ પામેલ હતા
તેમનો ભંડારો તારીખ 26 1 2024 ના રોજ
યોજાયો ગયો
ત્યારે સંતો મહંતો તેમજ દિવંગત ના પરિવારોની વિશાળ સંખ્યામાં
ઉપસ્થિતિ રહી હતી
ત્યારે સંતભોજન તેમજ રાત્રીના ભવ્ય સંતવાણી માં નામી અનામી
સંતવાણી આરાધકોએ પ્રાચીન ભજનોનું રસપાન કરાવ્યું હતું
સાધુ શ્રી દિનેશ વાલદાસરીયાણી
સાધુ શ્રી કાશીરામ વાલદાસ હરીયાણી
સાધુ શ્રી ભરત વાલદાસ હરીયાણીના જય સીયારામ
રિપોર્ટ મયારામ દુધરેજીયા જામ રાવલ
No comments