મુ. ફાચરીયા.તા:ધારી. જી :અમરેલી સંતભોજન ભંડારો
મુ.ફાચરીયા.તા.ધારી.જી:અમરેલી સંતભોજન
ભંડારો યોજાઈ ગયો સાધુ શ્રી ત્રીકમદાસજીવસંતદાસજી ગોંડલીયા ના ધર્મ પત્ની સ્વ રમીલાબેન
ના આત્મ કલ્યાણ. અથૅ. સંતભોજન ભંડારો યોજાય ગયો ત્યારે સંતોમહંતો તેમજ દિવંગત ના પરિવારજનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિતિ રહી હતી ત્યારે શેલખંભાળિયા
મંડળ લઘુ મહંત શ્રી રસીક દાસ બાપુ તેમજ. નામી અનામી સંતો ની વિશેષ ઉપસ્થિતિ રહી હતી
આ ભંડારા દરમિયાન સમાધિ પૂજન તેમજ મહાપ્રસાદ
ત્યારબાદ રાત્રી ના ભવ્ય સંતવાણી માં નામી અનામી સંતવાણી આરાધકોએ પ્રાચીન ભજનોનું રસપાન
કરાવ્યું હતું
લી. સાધુ શ્રી
ત્રીકમ દાસ જી વસંત દાસજી ગોંડલીયા
No comments