પીઠીના રંગ જેવું જ કોમળ જીવન વીતે તમારું
મહેંદીની સુગંધ જેવું જ જીવન મહેકતું રહે તમારું
સાત ફેરાથી શરૂ કરેલો એ સબંધ
સાત જન્મો સુધી બંધાય તમારો
પીઠીના રંગ જેવું જ કોમળ જીવન વીતે તમારું
મહેંદીની સુગંધ જેવું જ જીવન મહેકતું રહે તમારું
સાત ફેરાથી શરૂ કરેલો એ સબંધ
સાત જન્મો સુધી બંધાય તમારો
તાલાળા નિવાસી શિલ્પાબેન તથા શ્રી મહેન્દ્રભાઈ કાશીરામભાઈ દેશાણીની
સુપુત્રી ગ્રીષ્મા સાથે જેતપુર નિવાસી નયનાબેન તથા શ્રી નિકુંજભાઈ કાપડી ના સુપુત્ર
જયદીપ સાથે સવંત ૨૦૮૦ પોષ વદ - ૧૧ને મંગળવાર તા. ૦૬-૦૨-૨૦૨૪ના શુભ દિને જાજરમાન સપ્તપદી લગ્ન સંપન્ન થયેલ ત્યારે દીકરીના પિતા પરિવાર દ્વારા આપણી
સંસ્કૃતિ અનુસાર જાન પક્ષ મહેમાનોની આગતા સ્વાગતા સાર સંભાળ સાથે
અને ઓરકેસ્ટા લગ્નગીત પાર્ટી દ્વારા ચોપાઈઓના ગાન અને લગ્નગીત અને વિધિ વિધાન સાથે થયેલ. આ
લગ્ન દરમિયાન બહોળી સંખ્યામાં જાન પક્ષ તેમજ માંડવા પક્ષ માં મહેમાનો ની ઉપસ્થિતિ રહી
નવયુગલ ને આશીર્વાદ પાઠવેલ. લગ્ન દરમિયાન અવનવા
ભાતભાત ના વ્યંજનો નો મીઠો રસથાળ હરખભેર પીરસાય હતા .
No comments