સુરત ખાતે
વૈષ્ણવ સાધુ સમાજના હનુમંત પાઠ પરિવાર દ્વારા હનુમંત ક્રિકેટ ટુનૉમેન્ટ યોજાયો
----------------------------------------------
અહેવાલ
નરેશ દેશાણી રાણપર
----------------------------------------------
સુરત ખાતે
વૈષ્ણવ સાધુ સમાજના હનુમંત પાઠ પરિવાર દ્વારા હનુમંત ક્રિકેટ ટુનૉમેન્ટ-૨ મા ક્રિકેટ
ટુનૉમેન્ટ મા શ્રી નરેશભાઈ હરિયાણી કેપ્ટન (ભાલવાવ વાળા) ની રાઘવેન્દ્ર ઇલેવન ચેમ્પિયન
રહેલ અને સમગ્ર ટુનૉમેન્ટમા બેસ્ટ બોલર તરીકે પણ ઉત્કૃષ્ટ દેખાવ કરેલ ચેમ્પિયન ટીમ
ને મોમેન્ટ સાથે ટુનૉમેન્ટમા અન્ય ક્ષેત્રે ઉત્કૃષ્ટ દેખાવ કરનારમાં પ્લેયર્સ ને વિવિધ
મોમેન્ટ થી સન્માનિત કરવામાં આવ્યો ટુનૉમેન્ટમા ને સફળ બનાવવા બદલ સમગ્ર હનુમંત પાઠ
પરિવાર ને ખુબ ખુબ અભિનંદન
No comments