સ્નેહમિલન સમારોહ વડિયા
વડીયા-કુંકાવાવ તાલુકા ત્રીપાંખ સાધુ સમાજ /
* સ્નેહ મીલન *
સાધુશ્રી / મહંતશ્રી.
વડીયા-કુંકાવાવ તાલુકાના ત્રીપાંખ સાધુ સમાજના વડીયા મુકામે
માગસર વદ ચોથ અને તા.૩૧/૧૨/૨૦૨૩ ને રવીવારના રોજ ત્રીપાંખ સાધુ સમાજનુ ભવ્ય થી અતી
ભવ્ય સ્નેહમીલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ . આપણા સમસ્ત સાધુ સમાજના સવીંગી વિકાસ, એકતા અને આપણા સમાજની સંગઠન શકિતમાં વધારા સાથે સમાજનો
શૈક્ષણીક તેમજ સામાજીક રીતે વિકાસના સારા હેતુસહ આપણા જ્ઞાતીજનોનું સ્નેહમીલન કાર્યક્રમ
યોજવામાં આવેલ
જેમાં કલાકે યોજાયો
હતો
* સંત સામૈયા *
સમય સવારે ૯:૦૦ કલાકે
* ધર્મસભા *
સમય સવારે ૧૦:૦૦ કલાકે
* મહા પ્રસાદ *
સમય બપોરે ૧૨:૦૦ કલાકે
ત્યારે
શ્રી બી. કે. નીમાવત
६६२५० ८४२५०
શ્રી રસીકગીરી એમ. ગોસાઈ
૯૪૨૭૫ ૫૬૪૦૯
શ્રી દીનેશભાઈ આર. કાપડી ६६०६३ १३०५८ દ્વારા જહેમત ઉઠાવવા માં આવી હતી
No comments