સંત ભોજન શંખા ઢોળ
સંત ભોજન શંખાઢોર
દેવભૂમિ દ્વારકા જિલ્લાના બેરાજા ગામે સમાધિસ્થ સાધુશ્રી
કેશવદાસજી નારણદાસજી મેસવાણિયા તેમના મોક્ષાર્થે શંખા ઢોર તા:12/01/2024 ના રોજ સંપન્ન થયેલ ત્યારે સંતો
મહંતો તેમજ દિવંગતના પરિવાર જાણો ની વિશાળ સંખ્યામાં હાજરી રહેલ ત્યારે સમાધિ પૂજન
તેમજ મહાપ્રસાદ અને રાત્રી ના ભવ્ય સંતવાણી નું સુંદર આયોજન થયેલ
લી:સાધુ શ્રી રામદાસ કેશવદાસ મેસવાણિયા
સાચું શ્રી ભાવેશ ભાઈ કેશવદાસ મેસવાણિયા
ના જય સીયારામ
No comments