DMCA compliant image સાવરકુંડલા તાલુકા શ્રી વૈષ્ણવસાધુ સમાજ ની નવી કમિટી ની રચના - sadhuvandna

Header Ads

Breaking News

સાવરકુંડલા તાલુકા શ્રી વૈષ્ણવસાધુ સમાજ ની નવી કમિટી ની રચના

 

સાવરકુંડલા તાલુકા શ્રી વૈષ્ણવસાધુ સમાજ ની નવી કમિટી ની રચના

 

તા.07/01/2024 ને રવિવાર ના રોજ સાવરકુંડલા તાલુકા શ્રી વૈષ્ણવસાધુ સમાજ ની નવી કમિટી ની રચના થયેલ જેમાં  મહેશભાઈ ગણપતરામજી ગોડલિયા -(ચીખલી) ની સર્વાનુમતે પ્રમુખ તરીકે વરણી થયેલ જેમાં શ્રી વૈષ્ણવસાધુ સમાજ ના પરિવારો ની બહોળી સંખ્યા માં ઉપસ્થિતિ રહી હતી ત્યારે વિશેષ કરીને

પરમ પૂજ્યશ્રી ભક્તીરામ બાપુ (માનવમંદિર) ના આશીર્વચન પ્રાપ્ત થયા હતા

(તાલુકા કમિટી)

વૈષ્ણવ સાધુ સભા સમિતિ

 પ્રમુખશ્રી:મહેશભાઈ ગણપતરામજી ગોડલિયા - ચીખલી

(1) ઉપપ્રમુખ:ઘનશ્યામદાસ કેશવદાસજી ગોંડલિયા

(2) ઉપપ્રમુખ:ચંદ્રેશભાઈ મંગળદાસ હરીયાણી  સાવરકુંડલા

(3) મંત્રી :ગોપાલભાઈ બાબુરામજી દાણીધારીયા. વનાળા આશ્રમ

(4) સહમંત્રી :પ્રવીણભાઈ ભીમદાસજી હરીયાણી .

(5) ખજાનચી :કેતનભાઈ જગદીશભાઈ  ગોંડલિયા.

(6) સહ ખજાનચી:નલિનભાઈ ત્રીભોવનભાઈ દાણીધારીયા આંબરડી

લીગલ એડવાઈઝર મેહુલભાઈ પ્રવિણદાસજી ગોંડલીયા ભેંકારા

કમિટી સભ્ય શ્રી ભીખારામજી કેશુરામજી દેશાણી....ઘોબા

કમિટી સભ્ય શ્રી રાજુભાઈ રામદાસજી હરીયાણી...ધજડી

 સભ્ય શ્રી કિરણદાસજી દિનકરદાસજી હરીયાદુધરેજીયા..અમૃતવેલ

સભ્ય શ્રી ભરતદાસજી નરસંગદાસજી દુધરેજીયા...વિજયાનગર

સભ્ય શ્રી નરેશભાઈ અમરદાસજી દાણીધારીયા...ભોંકારવા

સભ્ય શ્રી વિશાલભાઈ રસિકદાસજી મેસવાણીયા...સાવરકુંડલા

સભ્ય શ્રી અરુણભાઈ ભગાભાઇ ગોંડલીયા...સાવરકુંડલા

સભ્ય શ્રી નિલેશભાઈ કાળુભાઇ દુધરેજીયા નેશડી

સભ્ય શ્રી પુષ્કરભાઈ પ્રવીણભાઈ દુધરેજીયા..બાઢડા

સભ્ય શ્રી બજરંગદાસજી મણીરામજી ગોંડલીયા...ગાધકડા

સભ્ય શ્રી કેતનભાઈ હરીયાણી... સાવરકુંડલા

સભ્ય શ્રી અભિષેકભાઈ ગોંડલીયા...છાપરી






No comments