જ્ઞાતિ ગૌરવ
શિહોર ખાતે ફરજ બજાવતા નિશાબેન સુખરામભાઈ હરિયાણી
નિશાબેન સુખરામભાઈ હરિયાણી જેઓ સને ૨૦૧૦ મા મહેસુલી તલાટી તરીકે પોતાની
કારકિર્દીની શરૂઆત કરી તેમજ સને ૨૦૨૩ મા નાયબ મામલતદાર તરીકે પ્રમોશન મેળવતા હાલ
તેઓ મામલતદાર કચેરી શિહોર જી. ભાવનગર ખાતે ફરજ બજાવે છે અને અંદાજ ૫૦૦ થી વધુ
શિહોર તાલુકાની સરકારી શાળામાં અભ્યાસ કરતા ૩૯૦ અનાથ બાળકોને દફતર અને શિયાળામાં
જેકેટનુ વિતરણ કરવામાં આવ્યો હતું
No comments