DMCA compliant image કુટુંબ ભંડારો સાવર કુંડલા - sadhuvandna

Header Ads

Breaking News

કુટુંબ ભંડારો સાવર કુંડલા

 

કુટુંબ ભંડારો સાવર કુંડલા


સમાધિસ્થ સાધુ શ્રી લીલાબેન ભોળારામજી હરિયાણી

તા. ૦૯/૦૧/૨૦૨૪ વદ તેરસ ને મંગળવાર ના રોજ સમાધિસ્થ થયેલ તેમના સ્મરણાર્થે કુટુંબ ભંડારો તા. ૧૩/૦૧/૨૦૨૪ પોષ સુદ ૨ ને શનિવારે બપોર ના રાખેલ હતો  તેમજ સાંજે રામદેવપીરનો પાઠ અને સંતવાણી રાખેલ હતો ત્યારે સંતો મહંતો તેમજ દિવંગત ના પરિવારજનો ની વિશાળ સંખ્યામાં ઉપસ્થિતિ રહી હતી

આ તકે સંતોના સામૈયા ,સવારે ૧૦.૩૦ કલાકે,ધર્મસભા:સવારે ૧૧.૦૦ કલાકે,તેમજ સમાધિ પુજન: સવારે ૧૧.૩૦ કલાકે

રાખેલ તેમજ મહાપ્રસાદ બપોરે ૧૨.૦૦ કલાકે  રાખેલ

 

ત્યારબાદ રામદેવપીરનો પાઠ  રાત્રે ૯.૦૦ કલાકે નિવાસ સ્થાને

"દયાન કુટીર”, અંબીકા સોસાયટી, 5 બાપા સીતારામની મઢુલી પાસે, ફ્રેન્ડ સોસાયટીની પાછળ, સાવરકુંડલા નિવાસ સ્થાને રાખેલ હતો

લિ :સંતવાણી આરાધક શ્રી દિપકબાપુ હરિયાણી ,શ્રી ભોળારામજી કેશુરામજી હરિયાણી શ્રી હરીરામજી નંદરામજી હરિયાણી સ્વ. આનંદરામજી કેશુરામજી હરિયાણી શ્રી શાંતિરામજી નંદરામજી હરિયાણી સ્વ. રાજેશકુમાર ભોળારામજી હરિયાણી શ્રી પ્રજ્ઞેશકુમાર આનંદરામજી હરિયાણી શ્રી જગદીશભાઈ નંદરામજી હરિયાણી શ્રી ચેતનકુમાર આનંદરામજી હરિયાણી

અહેવાલ:કેતનભાઈ હરીયાણી સાવરકુંડલા... 



No comments