પ્રખર સંત શ્રી રાધેશ્યામબાપુ
જીરા ડાભાળી
તા:ધારી જિલ્લો:અમરેલી અમરેલી ના પ્રખર સંત શ્રી રાધેશ્યામબાપુ તા:1/1/2024 ના રોજ
સમાધિસ્થ થયેલ ત્યારે તેમની પાલખીયાત્રા માં બહોળી સંખ્યા ગ્રામજનો તેમજ નામી અનામી સંતો મહંતો તેમજ
રાજકીય આગેવાનો જેમાં ભાજપ ના પ્રદેશ પ્રમુખશ્રી આર.સી.ફડદુ તેમજ જામનગર ના સાંસદ શ્રી
પૂનમબેન માડમ ,તેમજ જાફરાબાદ રાજુલાના માજી સાંસદ
શ્રી અમ્બરીષભાઈ ડેર સહીત સમસ્ત સેવક સમુદાય ની વિશાલ સંખ્યામાં ઉપસ્થિતિ રહી હતી
No comments