રાજકોટ ખાતે મહાવિષ્ણુ મંડપ યોજાય ગયો
સમાધિસ્થ પૂજ્ય (કવિ)શ્રી વિધારામબાપુ હરિયાણી, માતુશ્રી લક્ષ્મીબેન હરિયાણી તથા પરિવારના તમામ બ્રહ્મલીન ચેતનાઓના આશીર્વચન,આરાધ્ય દેવ ભગવાન શ્રી રામચંદ્રજી તેમજ ઇષ્ટદેવ શ્રી હનુમાનજી મહારાજ તેમજ ચેતન સમાધીસ્થ શ્રી ધ્યાનસ્વામીબાપુ તથા નકલંગ અવતારી રામદેવજી મહારાજ વગેરે આરાધ્ય દેવો ની ઉપસ્થતિ માં માગશર વદ અગિયારશ, તા. ૭-૧-૨૦૨૪, રવિવાર ના રોજ
મહાવિષ્ણુ મંડપ યોજાય ગયો
જેમાં સ્તંભ પૂજન સવારે:7.કલાકે થયેલ બાદ માં વિષ્ણુમંડપ મહા આરતી અને વાજતે ગાજતે
સંતોના સામૈયા થી સમગ્ર વાતાવરણ ધર્મમય બની ગયું હતું ત્યારબાદ ધર્મસભા યોજાયી હતી
જેમાં સંતોમહંતોએ પોતાની આગવી શૈલી આધ્યત્મિક પ્રવચનો આપેલ
રાત્રી ના ભવ્ય સંતવાણી યોજાયેલ
જેમાં નામી અનામી કલાકારોએ પ્રાચીન ભજનો નું રસપાન કરાવ્યું હતું
આ અવસરે સંતો મહંતોના આશીર્વચન પ્રાપ્ત
થયેલ
જેમાં પુજ઼ય શ્રી 1008 મહામંડલેશ્વર શ્રી શ્રી મુળદાસ બાપુ રામમઢી(સુરત)
પુજ઼ય શ્રી 1008 મહામંડલેશ્વર શ્રી શ્રી સીતારામબાપુ (ગોંડલ )
પુજ઼ય શ્રી 1008 મહામંડલેશ્વર શ્રી શ્રી ભુપત બાપુ સરપદડીયા (સરપદડ)..
પુજ઼ય શ્રી 1008 મહામંડલેશ્વર શ્રી શ્રી અજયબાપૂ (સવરા મંડપ જુનાગઢ)
સંત શ્રી મંગલનાથબાપુ ગુરુ શ્રી
શેરનાથ બાપુ...(રાજકોટ)
પ્રમુખ શ્રી મુકેશભાઈ દેસાણી (રાજકોટ),
શ્રી વિજયબાપુ ગુરુ જીવરાજબાપુ
(સતાધાર)
શ્રી નકલંક સેવા સમિતિ દિનેસભાઈ
સરપદડીયા. (રાજકોટ)
શ્રી પુરણદાસબાપુ સરપદડીયા (રાજકોટ)
રાઘેશ્યામબાપુ ગૌશાળા વારા (રાજકોટ)(બીલયાળા)
શ્રી હસમુખદાસજી ગોડલીયા નિવૃત્ત
મામલતદાર (રાજકોટ)
શ્રી જયેન્દ્રભાઈ ગોડલીયા એડવોકેટ(રાજકોટ)
શ્રી વલ્લભદાસજી ગોડલીયા _ વિડીયો શુટીગ (રાજકોટ)
શ્રી ઠાકરદાસજીબાપુ ગોડલીયા (રાજકોટ)
શ્રી જમનાદાસજી કાશીરામજી સરપદડીયા
(થાણાગાલોલ)
શ્રી ઇશ્વરદાસજી કાશીરામજીસરપદડીયા
(અમરેલી)
શ્રી ધીરુભાઈ સરવૈયા
શ્રી ગગુભાઈ ડેલાવાળા પ્રમુખ સરગમ
ક્લબ
શ્રી સંજય પટેલ રામ ઓડિયા ટેલીફિલમ
શ્રી ભાવેશભાઈ રાઠોડ આહિર (વાજડી)
શ્રી શામજીભાઈ ખૂંટ પિપલ બેંક.
શ્રી રાજુભાઈ ખોડીયાર ઈલેક્ટ્રીક
વાળા જોલી સાઉન્ડ
શ્રી હેમતભાઈ ચોટગીયા,
શ્રી પિયુષભાઈ હરીયાણી,
શ્રી નિખિલભાઈ હરીયાણી તેમજ છગનભાઇ
દુધરેજીયા સાધુ વંદનાના પ્રતિનિધિઓ
તથા શ્રી દિલીપદાસજી સરપદડીયા (નેસડી)
શ્રી બાબુદાસજી કાનદાસજી દેશાણી
(જામનગર)
શ્રી વિનુભાઈ નરભેરામજી દેશાણી
(રાજકોટ)...
પૂજયશ્રી વિશ્વવંદનીય મોરારીબાપુ
દ્વારા તુલસી પત્રરૂપે રૂપિયા 15000 મળેલ જેની લ્હાણી રૂપે આમન્ત્રિત મહેમાનો તેમજ પરિવારજનો ને રૂપિયા 151 તેમજ એક સ્ટીલ નો ડબરો અર્પણ કરેલ
No comments