સ્વ. દક્ષાબેન નારણદાસ ગોંડલિયાની પાંચમી પુણ્યતિથિ
નિમિત્તે રામદેવપીરજી મહારાજનો પાઠ
ગાંધીનગર
નિવાસી (હાલ વડોદરા) મુકામે રહેતા સાધુ શ્રી નારણદાસ મંગલદાસ ગોંડલિયા ના ધર્મપત્ની
તથા ઉમંગ કુમાર નારણદાસ ગોંડલિયાના માતૃશ્રી
સ્વ. દક્ષાબેન
નારણદાસ ગોંડલિયાનો સવંત ૨૦૭૫ માગશર વદ ૮ ને શનિવાર તારીખ ૨૯/૧૨/૨૦૧૮ના રોજ ગાંધીનગર
મુકામે સ્વર્ગસ્થ થયેલ.
આજે સવંત
૨૦૮૦ માગશર વદ ૮( આઠમ)ને ગુરુવાર તારીખ ૦૪/૦૧/૨૦૨૪ ના રોજ એટલે કે પાંચમી પુણ્યતિથિ
નિમિત્તે વડોદરા મુકામે રામાપીર ભગવાનના પાઠનુ આયોજન કરવામાં આવ્યું હતું.
તેમા પધારેલ
મુખ્ય ગાદીપતિ સાધુ શ્રી પરેશકુમાર અમરદાસ દેશાણી (જમાઈ) તથા માર્ગદર્શક સાધુ શ્રી
કિશોરબાપુ દેશાણી (મુ. વડોદરા) તથા સેવક ગણ તથા ગોકળ ભાઈ તથા ગોવિંદરામબાપુ ગોંડલિયા
(મુ. પીપળી-ભાલ) તથા લલિતભાઇ હરબયાસી (મુ. કોડીનાર) તથા ગૌતમભાઈ દેશાણી (મુ. અમરેલી)
તથા જગદીશભાઈ દુધરેજીયા (મુ.રાજકોટ) તથા હસમુખભાઈ ગોંડલિયા (મુ. ઉના) તથા વિષ્ણુભાઈ
દાણીધારીયા (મુ. અમદાવાદ) તથા અરવિંદ ભાઈ ગોંડલિયા (મુ. અમદાવાદ) તથા ધવલભાઈ દુધરેજીયા
(મુ.રાજકોટ) તથા કુલદીપ ભાઈ દુધરેજીયા (મુ.પેઢાવાડા) તથા પંકજભાઈ હરિયાણી (મુ. મોરડીયા)
તથા ગુણવંતલાલ વડોદરા તથા આમંત્રિત મહેમાનો તથા સાધુગણ ના જય સિયારામ.
લી.
નારણદાસ
મંગળદાસ ગોંડલીયા
અને
ઉમંગકુમાર
નારણદાસ ગોંડલિયા
અહેવાલ:ભરતભાઈ મેસવાણીયા રાજકોટ
No comments