DMCA compliant image શંખઢોળ રાજકોટ - sadhuvandna

Header Ads

Breaking News

શંખઢોળ રાજકોટ

 

શંખઢોળ

શ્રી કમળાદેવી માતાય માં

સમાધિ સ્થ સાધુ શ્રી, વિજયાબેન મસ્તરામજી ગોંડલીયા સર્વત ૨૦૮૦ ના માગસર વદ ૩ ને, શનિવાર તા. ૩૦/૧૨/૨૦૨૬ રોજ રામચરણ પામેલ . તેમના આત્માના મોક્ષાર્થે સંત ભોજન સર્વત ૨૦૮૬ ના માગસર વદ ૯ ને, શુક્રવાર તા. ૫/૦૧/૨૦૨૪ ના રોજ સંપન્ન થયેલ ત્યારે ૧૦૦૮ પરમ પૂજ્યશ્રી   શ્રી શ્રી સીતારામબાપુ ગોંડલીયા ગોંડલ થી વિશેષ ઉપસ્થિતી રહી હતી જેમાં સમાધિ પૂજન તેમજ મહાપ્રસાદ નું સુંદર આયોજન થયેલ અને સુંદર સંતવાણી નું આયોજન થયેલ

સાધુશ્રી દિનેશભાઈ મસ્તરામજી ગોંડલીયા મો. ૯૮૭૯૮ ૭૪૨૩૦ સાધુશ્રી પ્રફુલભાઈ મસ્તરામજી ગોંડલીયા મો. ૬૩૫૧૯ ૦૩૨૧૪ સાધુશ્રી વિપુલભાઈ મસ્તરામજી ગોંડલીયા મો. ૯૪૦૯૪ ૯૮૫૦૨

સાધુશ્રી રજની દિનેશભાઈ ગોંડલીયા સાધુશ્રી ધવલ પ્રકુલભાઈ ગોંડલીયા સાધુશ્રી આકાશ વિપુલભાઈ ગોંડલીયા સાધુશ્રી હર્ષદ પ્રફુલભાઈ ગોંડલીયા

અહેવાલ:ભરતભાઈ મેસવાણીયા રાજકોટ




No comments