જુનાગઢ પાદરીયા ખાતે સમુહલગ્ન યોજાય
ગયા
જૂનાગઢ
પાદરીયા ગત તારીખ 26/11/2023 ના રોજ સમુહલગ્ન યોજાય ગયા જેમાં શ્રીવૈષ્ણવ સાધુ
સમાજ ની પાંચ દીકરીઓએ પ્રભુતા માં પગલાં પાડ્યા આ તકે ગરણીધામ થી શ્રી રસીકબાપુ
દેશાણી ,તેમજ જૂનાગઢ થી 1008 શ્રી
શ્રી મહામંડલેશ્વર અજયબાપુ મેશવાણીયા વરઘોડિયાને આશીર્વચન પાઠવી શોભામાં અભિવૃદ્ધિ
કરેલ
તેમ
સમુહલગ્ન આયોજક શ્રી પ્રફુલભાઇ દુધરેજીયા ની યાદી માં જણાવ્યું હતું
અહેવાલ:સાગરબાપુ
હરીયાણી.પાલીતાણા
No comments